if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम-लक्ष्मण का कुलगुरु वशिष्ठ और परिवारजनों से मिलाप
 
(चौपाई)
मुनिहि दंडवत कीन्ह महीसा । बार बार पद रज धरि सीसा ॥
कौसिक राउ लिये उर लाई । कहि असीस पूछी कुसलाई ॥१॥

पुनि दंडवत करत दोउ भाई । देखि नृपति उर सुखु न समाई ॥
सुत हियँ लाइ दुसह दुख मेटे । मृतक सरीर प्रान जनु भेंटे ॥२॥

पुनि बसिष्ठ पद सिर तिन्ह नाए । प्रेम मुदित मुनिबर उर लाए ॥
बिप्र बृंद बंदे दुहुँ भाईं । मन भावती असीसें पाईं ॥३॥

भरत सहानुज कीन्ह प्रनामा । लिए उठाइ लाइ उर रामा ॥
हरषे लखन देखि दोउ भ्राता । मिले प्रेम परिपूरित गाता ॥४॥

(दोहा)
पुरजन परिजन जातिजन जाचक मंत्री मीत ।
मिले जथाबिधि सबहि प्रभु परम कृपाल बिनीत ॥ ३०८ ॥

*
MP3 Audio

*
 
રામ-લક્ષ્મણ ગુરુ વશિષ્ઠ અને પરિવારજનોને મળે છે
 
ભૂપે કર્યા દંડવત મુનિને ધારી મસ્તકે ચરણરજને;
મુનિએ ભાવથી એમને ભેટી આપ્યા આશીર્વાદ ઉરેથી
 
રામ લક્ષ્મણે કર્યા પ્રણામ ત્યારે દશરથ પુલકિત પ્રાણ
આપી આલિંગન પામ્યા સુખ પ્રાણ પામ્યું જાણે તન મૃત.
 
કર્યા વસિષ્ઠમુનિને પ્રણામ પછી લક્ષ્મણ તેમજ રામ
વંદ્યા વિપ્રસમાજને સ્નેહે, આપી આશિષ એમણે નેહે.
 
ભરતે શત્રુઘ્ન સહિત સપ્રેમ કર્યા પ્રણામ પૂછતાં ક્ષેમ;
રામલક્ષ્મણ ભાવભરેલા ભેટયા એમને સ્નેહછલેલા.
 
(દોહરો)    
પુરજન પરિજન જ્ઞાતિજન યાચક મંત્રી મીત
મળ્યા રામ સૌને સુખે પરમકૃપાળુ વિનીત.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.