Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ મધુર મુખડે મને ચૂમ્યો કદા,
ભાવભીંજાયેલ હૈયે અર્પતાં
સ્થાન પયની ધાર પાઈ કેટલી
વાર; ઉદરે ધારતાં
વેદનાપૂર્વક જતન મહિના સુધી
કર્યું મારું; ને જનમ અંતે ધર્યો.

સકળ આ સંસારની સ્ત્રીઓ મહીં
નિહાળીને મૂળ આશ્રયસ્થાન એ
હૈયું હાલે, વાસના........?

- શ્રી યોગેશ્વરજી