ગમે તેવી પરિસ્થિતિ મારી ભલે હો,
જ્વલંત રહેશે મારી પ્રેમજ્યોતિ તો,
ધીરજ ને શ્રદ્ધા કદી ડગશે નહીં,
ઉદાસ થઈને નહીં બેસીશ કહીં.
‘પાગલ’ સદા તમારા પ્રેમમાં થઈ,
જીવી રહું આશીર્વાદ એજ દો દઈ.
(૧૮-૩-૧૯૫૮, મંગળવાર)
– © શ્રી યોગેશ્વરજી
{ "system.paths": { "root": "", "rootFull": "https:\/\/swargarohan.org\/", "base": "", "baseFull": "https:\/\/swargarohan.org\/" }, "csrf.token": "ac37be6e3e2b1d8194220670cf427dec" }