સુધાનો સોમલમાં આનંદ,
જે લે તેને ચરણે અર્પણ કરું મુજ છંદ.
દુઃખમાં જે સુખ માણી જાણે, વેરાન મહીં રંગ,
અંગારમહીં જલે છતાંયે પ્રકટે રૂપ અનંત !
આંસુ આહ પોકારે જેનું અંતર વહે અખંડ,
પવિત્ર પ્રેમીપદમાં એવા વંદન હજો અનંત !
- શ્રી યોગેશ્વરજી
{ "system.paths": { "root": "", "rootFull": "https:\/\/swargarohan.org\/", "base": "", "baseFull": "https:\/\/swargarohan.org\/" }, "csrf.token": "1185f497a79b6480acf24738b11558a9" }
સુધાનો સોમલમાં આનંદ,
જે લે તેને ચરણે અર્પણ કરું મુજ છંદ.
દુઃખમાં જે સુખ માણી જાણે, વેરાન મહીં રંગ,
અંગારમહીં જલે છતાંયે પ્રકટે રૂપ અનંત !
આંસુ આહ પોકારે જેનું અંતર વહે અખંડ,
પવિત્ર પ્રેમીપદમાં એવા વંદન હજો અનંત !
- શ્રી યોગેશ્વરજી