અરે ઘેલા જેવા અલિ,
કમળપત્રે શું કરતો,
કહીને લેવા એ રસિક
અલિને મેં કર ધર્યો;
જરી દાબ્યો ત્યાં તો અરર,
ક્યમ ગાંડા સમ બનો,
કહી જાગી તન્વી;
ખબર નહિ ગાલે તલ હતો !
- શ્રી યોગેશ્વરજી
if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }
અરે ઘેલા જેવા અલિ,
કમળપત્રે શું કરતો,
કહીને લેવા એ રસિક
અલિને મેં કર ધર્યો;
જરી દાબ્યો ત્યાં તો અરર,
ક્યમ ગાંડા સમ બનો,
કહી જાગી તન્વી;
ખબર નહિ ગાલે તલ હતો !
- શ્રી યોગેશ્વરજી