હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.
અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.
- શ્રી યોગેશ્વરજી
{ "system.paths": { "root": "", "rootFull": "https:\/\/swargarohan.org\/", "base": "", "baseFull": "https:\/\/swargarohan.org\/" }, "csrf.token": "ee69e9e08b5a2b7b7f989e477c912b08" }
હવે કવિતા એક કરવી.
એક કરવી ?
એક કરવી ને જગતને મિષ્ટ ધરવી.
અક્ષરે અંકિત નહીં, અંતરમહીં
રોમરોમે શાંત વણવી;
જિંદગીમાં ના, અખિલ આ
જિંદગીને કાવ્ય કરવી.
- શ્રી યોગેશ્વરજી