हनुमान ने सुग्रीव को सफर की जानकारी दी
जौं न होति सीता सुधि पाई । मधुबन के फल सकहिं कि खाई ॥
एहि बिधि मन बिचार कर राजा । आइ गए कपि सहित समाजा ॥१॥
Jau na hoti sita sudhi paai Madhuban ke fal sakahi ki khaai ।
Ehi bidhi man bichaar kar raja Aai gae kapi sahit samaaja ॥
आइ सबन्हि नावा पद सीसा । मिलेउ सबन्हि अति प्रेम कपीसा ॥
पूँछी कुसल कुसल पद देखी । राम कृपाँ भा काजु बिसेषी ॥२॥
Aai sabanhi naava pad seesa Mileu sabanhi ati prem kapeesa ।
Poonchhee kusal kusal pad dekhee Raam krupa bhaa kaaju biseshee ॥
नाथ काजु कीन्हेउ हनुमाना । राखे सकल कपिन्ह के प्राना ॥
सुनि सुग्रीव बहुरि तेहि मिलेऊ । कपिन्ह सहित रघुपति पहिं चलेऊ ॥३॥
Naath kaaju keenheu Hanumaana Raakhe sakal kapinh ke praana ।
Suni Sugreev bahuri tehi mileu Kapinh sahit Raghupati pahi chaleoo ॥
राम कपिन्ह जब आवत देखा । किएँ काजु मन हरष बिसेषा ॥
फटिक सिला बैठे द्वौ भाई । परे सकल कपि चरनन्हि जाई ॥४॥
Raam kapinh jab aavat dekha Kie kaaju man harash bisesha ।
Fatik sila baithe dwau bhaai Pare sakal kapi charanhi jaai ॥
(दोहा)
प्रीति सहित सब भेटे रघुपति करुना पुंज ।
पूँछी कुसल नाथ अब कुसल देखि पद कंज ॥ २९ ॥
Preeti sahit sab bhete Raghupati karuna punj ।
Poonchhee kusal naath ab kusal dekhi pad kanj ॥
હનુમાનજી સુગ્રીવને મળી માહિતી આપે છે
(દોહરો)
માહિતી મળી હોત ના જનકસુતાની તો
મધુવનનાં ખાઈ શકત ફળને વાનર કો ?
સુગ્રીવે એવો કર્યો વિચાર ત્યાં સઘળા
આવ્યા વાનર ચરણમાં આદરથી નમતાં.
સુગ્રીવે સૌને મળી પૂછયા કુશળ સપ્રેમ,
કહ્યું વાનરે શુચિ પદે કુશળ હોય ના કેમ ?
*
આવ્યા કાર્ય કરી હનુમાન, રાખ્યા સકળ વાનર કેરા પ્રાણ,
મળ્યા હનુમાનને એથી ફરી ચાલ્યા રામ પાસે સૌ મળી.
રામે આવતા સૌને નિહાળ્યા, જાગી અંતરે ઉલ્લાસછાયા;
બેઠા સ્ફટિક શિલા પર ભાઈ, પડયા વાનર સૌ પદમાંહી.
(દોહરો)
સૌને પ્રેમસહિત મળ્યા રઘુપતિ કરુણાપુંજ;
પૂછયા કુશળ, કુશળ કહ્યું પેખી પ્રભુપદકુંજ.